માહિતી સંચાલિત નિર્ણયો બધા હિસ્સેદારો માટે

માયક્રોપ પ્રોડક્ટ્સ ખેડૂતોને કેન્દ્રમાં રાખીને તમામ કૃષિ ઇકો-સિસ્ટમના હિસ્સેદારો માટે સમજદાર કાર્યક્ષમ જાણકારી વડે માહિતી સંચાલિત નિર્ણયો લઇ તેમની સેવાઓ પહોંચાડવામાં મદદ કરે છે.

FarmPlan

ફાર્મયોજના

ખેડૂતો માટે શું, ક્યારે અને કેવી રીતે ઉગાડવું!

 • માહિતી સંચાલિત ચોક્ક્સાઈ પૂર્વક ખેતી
 • પ્રવૃત્તિ આધારિત વૈવિધ્યપૂર્ણ જાણકારી
 • ફાર્મ સંચાલન અને પાક આયોજન
 • બજારની માંગ સાથે પ્રક્રિયાને ગોઠવી વધતી નફાકારકતા પર ધ્યાન કેન્દ્રિત
 • અગાઉથી જથ્થાબંધ વેચાણ માટે પાકનું એકત્રીકરણ
 • વિડિઓ દ્વારા સારી કૃષિ પદ્ધતિઓ પર ખેડૂત શિક્ષણ અને તાલીમ
 • જરૂરિયાતવાળી સાચી ઉત્પાદક સામગ્રી સુધી પહોંચ
 • વાસ્તવિક સમયના ધિરાણ દરને લીધે વધુ બાંયધરી
 • ખેડૂત મિત્ર, મોબાઇલ એપ્લિકેશન અને એસએમએસ/કૉલ્સ દ્વારા વિતરિત

કોમોડિટી ખરીદદારો માટે ક્યાંથી, ક્યારે અને કોની પાસેથી ખરીદવું!

 • ખેતર અને ખેડૂતો સાથે પાકનું જોડાણ
 • મોટા પાયે એકત્રીકરણમાં કાર્યક્ષમતા
 • ખરીદેલ કોમોડિટીની ભૌગોલિક માહિતી
 • સારી યોજના માટે ભાવિસૂચક માહિતી
 • ઝડપી તથા કાર્યક્ષમ સંગ્રહ અને બગાડ ઘટાડવા માટે વધારે સારી રીતે હેરફેરનું આયોજન
 • દરેક ખેડૂત અને ખેતર માટે કૃષિ પ્રવૃત્તિઓની સંપૂર્ણ વાસ્તવિક દૃશ્યતા
 • કોમોડિટીઝ ખરીદવા માટે પારદર્શક, કાર્યક્ષમ, બુદ્ધિશાળી બજાર
 • પાકની સારી કિંમત વડે ખેડૂતોને લાભ
 • ડેશબોર્ડ, પોર્ટલ્સ, અત્યારની સુવિધાઓ સાથે એકીકરણ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા વિતરિત
MarketPlace

બજાર

Planning

આયોજન

સરકાર માટે નીતિમાં શું, ક્યાં અને કેવી રીતે!

 • હકીકતો પર આધારિત નીતિમાં હસ્તક્ષેપ
 • મજબૂત નીતિ રચના માટે ખેતરોમાંથી વાસ્તવિક માહિતી
 • સરકારી યોજના નિરીક્ષણ
 • વાસ્તવિક ધોરણે અસર મૂલ્યાંકન અને વિશ્લેષણ
 • દરેક ખેડૂતને જોડવા માટે અલગ-અલગ સ્તરે ચેતવણીઓ અને સૂચના
 • ભાવિસુચક અને વાસ્તવિક પ્રતિસાદના આધારે આપત્તિઓનો સમજપૂર્વક પ્રતિભાવ
 • પ્રવૃત્તિઓના આધારે ખેડૂતોને સીધા ફાયદાઓ પહોંચાડવા
 • ઓછી જમીનધારક ખેડૂતો માટે ખાદ્ય સુરક્ષા અને સારી જીંદગીની ખાતરી
 • ડેશબોર્ડ, પોર્ટલ્સ, અત્યારની સુવિધાઓ સાથે એકીકરણ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા વિતરિત

ઉત્પાદક કંપનીઓ માટે ક્યાં,ક્યારે અને કોને વેચવું!

 • નવી ભૌગોલિક અને વસ્તી વિષયક જગ્યાઓ પહોંચીને નવી બજાર સંભવિતતા બનાવો
 • વધુ કાર્યક્ષમ વ્યક્તિને રાખવા માટે પુરવઠાની સાંકળ અને વેચાણ બળનું અનુકુલન
 • પ્રવર્તમાન બજારને વધુ કાર્યક્ષમ સેવા તેથી વધારે સારું પ્રતિકૂળ વેચાણ
 • ખેતીની રચનાઓ, ઉપજ, વિવિધ ઉત્પાદક સામગ્રીની અસરો વિષે માહિતીની જાણકારીથી વધુ સારું ભાવિ વેચાણ લક્ષ્યાંક
 • ખેતરોમાં ડેમો અને સભાઓ દ્વારા આર્થિક પહોંચ
 • ખેડૂતો સાથે સીધા પ્રત્યક્ષ અને વાસ્તવિક જોડાણ વડે આખરે સુધી પહોંચ
 • વધુ સુસંગત પ્રોડક્ટનું જોડાણ અને કાર્યક્ષમ સેવા વધુ વિશ્વાસ તરફ દોરે
 • વધારે સારી પ્રોડક્ટ્સ ખેડૂતોના કેન્દ્રિત જૂથ તરફ લક્ષ્યાંકિત
 • ડેશબોર્ડ, પોર્ટલ્સ, અત્યારની સુવિધાઓ સાથે એકીકરણ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા વિતરિત
SalesExcellence

વેચાણશ્રેષ્ઠતા

Benchmark

બેંચમાર્ક

એનજીઓ અને સહાય સંસ્થાઓ માટે કેવી રીતે, શું અનેક્યારે માપવું!

 • માહિતી સંચાલિત પ્રોજેક્ટની દેખરેખ, બેંચમાર્કિંગ અને હસ્તક્ષેપ
 • વર્તમાન અસર તેમજ ભાવિ અસરની ખાતરી કરવા માટે પ્રોજેક્ટ સિમ્યુલેશનની શક્યતા
 • પ્રોજેક્ટ પ્રદર્શન પરિમાણોની વાસ્તવિક દેખરેખ
 • પ્રોજેક્ટનું ટકાઉપણું અને તેની સમાપ્તિ પછી લાંબા અસરની ખાતરી
 • વાસ્તવિક ધોરણે સારા ટેકા / હસ્તક્ષેપનું વ્યવસ્થાપન
 • ખેડૂતોના લાંબા ગાળાના પડકારોને હલ કરીને તેમનો વિશ્વાસ પ્રાપ્ત કરો
 • દેખીતી અસર માટે સારી જાણકારી સાથે દાતાઓ સુધી પહોંચો
 • ખેડૂતોના કેન્દ્રિત જૂથ તરફ લક્ષ્યાંકિત વધારે સારા પ્રોજેક્ટ્સ
 • ડેશબોર્ડ, પોર્ટલ્સ, અત્યારની સુવિધાઓ સાથે એકીકરણ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા વિતરિત

બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે વાસ્તવિક ધોરણે ધિરાણ યોગ્યતાને દર-નિર્ધારિત અને ટ્રૅક કરો!

 • ખેડૂત અને તેની તાત્કાલિક પાક બંને માટે જોખમકારક રૂપરેખા
 • ઇનપુટ અને આઉટપુટ બાજુના પરિબળો સહિત પાકના પરિમાણોની દૃશ્યતા
 • ધિરાણ અપાયેલા પાકની કામગીરીના પરિમાણોની વાસ્તવિક દેખરેખ
 • પ્રવૃત્તિઓના સમય આધારિત બજાર નિર્માણ અને ધિરાણ આયોજન
 • ખેડૂતો માટે જરૂરિયાતની ઓળખ મુજબ આર્થિક સહાય
 • ઔપચારિક બેંકિંગ ચેનલો દ્વારા વધુ ખેડૂતો અને સેવાઓનું આવરણ
 • ખેતરમાં તકલીફની માહિતી આધારિત વધારે સારી આગાહી અને જોગવાઈ
 • નાના જમીનધારક ખેડૂતોની નાણાકીય સહાયના લીધે એક મોટી તક
 • ડેશબોર્ડ, પોર્ટલ્સ, અત્યારની સુવિધાઓ સાથે એકીકરણ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા વિતરિત
Credit

ધિરાણ

Insure

વીમો

વીમા કંપનીઓ માટે ખેતરઅને ખેડૂત સ્તરે જોખમનો ઘટાડો!

 • પાક, ખેતરો, ખેડૂતના આધારે સાચા જોખમ ઉત્પાદનને ટેકો કરવા માટેની માહિતી
 • પાક વિશેની નિયમિત જાણકારીથી કપટના દાવાઓમાં ઘટાડો
 • વીમા પાકની કામગીરી અને સંભવિત ભાવિ જવાબદારીઓ વિશે વાસ્તવિક દેખરેખ
 • ખેડૂત અને તેના પાક બંનેની જોખમકારક રૂપરેખા
 • યોજના અને સંભવિત શક્યતાના આવરણની વાસ્તવિક માહિતી
 • પાક, આબોહવા અને જમીનની પરિસ્થિતિ મુજબ જોખમના મૂલ્યાંકન આધારિત ક્રિયાશીલ વીમા-હપ્તાની કિંમત
 • ખેડૂતોની સગવડ જાળવી રાખી આખરે ખેડૂતો સુધી પહોંચ
 • વીમાદાતા અને વીમેદાર બંને માટેનું જોખમ ઘટાડવું
 • ડેશબોર્ડ, પોર્ટલ્સ, અત્યારની સુવિધાઓ સાથે એકીકરણ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા વિતરિત

એગ્રિબોટ – કિસાન સેવક

ખેડૂતો માટે સંદર્ભ પ્રમાણેનું કૃત્રિમ બુદ્ધિશાળી ચેટબોટ.

ચાલો વાત કરીએ

કોઈપણ માહિતી અથવા પ્રશ્નો માટે અમારો સંપર્ક કરો. માયક્રોપની ટીમ ખુશીથી તમારા પ્રશ્નોના જવાબ આપશે. તમારે માત્ર આ ફોર્મ ભરવાનું છે. ચાલો વાત કરીએ અને નિરાકરણ સુધી પહોંચીએ.

વધુ માહિતીની જરૂર માટે માયક્રોપ

ખેડૂત મિત્ર બનવામાં રસ ધરાવનાર

માયક્રોપ સાથે સહયોગ કરવા માગો છો

નિગમિત સામાજિક જવાબદારી માટે અમારી સાથે જોડાઓ