વિશ્વમાં પરિવર્તન, એક સમય પર એક ખેડૂત

કૃષિ એક એવો વિસ્તાર છે જ્યાં ટેકનોલોજીનો અવકાશ મર્યાદા વિનાનો હોવા છતાં, મોટેભાગે સપાટી પર શોધવામાં આવે છે. માયક્રોપ માને છે કે ખેતી જે રીતે કરવામાં આવે છે તેમાં ટેકનોલોજીથી ક્રાન્તિ થઈ શકે છે.

Big Data

બીગ ડેટા

ખેતી હડુપ વે થી કરો!

બીગ ડેટા ટેકનોલોજીનો ઉપયોગ કરીને માયક્રોપ સતત વધતી જતી ખોરાકની માંગ પૂરી કરવા માટે ઝડપી અને નિર્ણયાત્મક માહિતી પૂરી પાડે છે.

તે બહુવિધ પરિમાણો પર ખેતરની માહિતીના વિશાળ હિસ્સાનું વિશ્લેષણ કરે છે અને તેને બહુવિધ સ્રોતોમાંથી કાઢવામાં આવેલ સ્થાનિક કૃષિ જ્ઞાન સાથે સંકલિત કરે છે.

આંતરદૃષ્ટિ સંબંધિત માહિતી માટેનો આધાર બનાવે છે, જે ખેડૂતોની વ્યક્તિગત જરૂરિયાતોને પૂરી કરવા માટે સ્વનિર્ધારિત સ્વરૂપમાં પહોંચે છે, અને તેનાથી ખાતરી થાય છે કે મહત્તમ ઉપજ પ્રાપ્ત થઇ શકે.

સંપૂર્ણ માહિતી ભરો!

માયક્રોપ ખેતરોની પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે અદ્યતન સેન્સર્સનો ઉપયોગ કરીને વાસ્તવિક સમય પર પૃથક્કરણનું પ્રદાન કરે છે.

તે પોષકતત્વના મૂલ્ય મેળવવા માટે જમીનમાં એન.પી.કે મૂલ્ય અને ભેજની ટકાવારીનો અભ્યાસ કરે છે.

તે જમીનની માપણી કરવા માટે એક વાસ્તવિક ભૌગોલિક સીમા બનાવે છે, સ્વયંસંચાલીત વાહનો સાથે અસરકારક સંકલન કરવામાં સહાય કરે છે.

તે સ્થાનિક વિસ્તારની હવામાન પરિસ્થિતિઓ વિશે વાસ્તવિક સમય પર માહિતી પૂરી પાડે છે.

સેન્સર્સ

સેન્સર્સ

 Autonomous Vehicles

સ્વસંચાલિત વાહનો

સર્વોતમ કૃષિ માટે સ્વયંસંચાલન ખેતી!

માયક્રોપનો ઉદ્દેશ, એક ઈન્ટેલીજન્ટ પદ્ધતિ બનાવવા માટે સ્વયંસંચાલીત વાહનો જેમ કે માનવરહિત હવાઈ વાહનો (યુ.એ.વી.), માનવરહિત જમીન પરના વાહનો (યુ.જી.વી.) અને ડ્રૉન્સનો ઉપયોગ કરવાનો છે.

આર્થિક રીતે નાના ખેડૂતોને સેવા આપતા માયક્રોપના મંચ પર જે પદ્ધતિનો ઉપયોગ થાય તેની સાથે આ વાહનો સંકલિત રીતે એકીકૃત થાય છે.

સર્વોત્તમ ખેત-યોજનાઓ બનાવવી!

માયક્રોપ એ ઈન્ટેલીજન્ટ એલ્ગોરીધમ પદ્ધતિની રચના કરી છે, જે દરેક ખેતર માટે વિશિષ્ટ ભલામણો જેવી કે હવામાન, જમીન, ઉત્પાદકના સ્પષ્ટીકરણો, જંતુ અને સ્થાનિક કૃષિ રિવાજોની માહિતી ઉત્પન્ન કરી ઉપયોગ કરી શકે છે.

આ ભલામણો ખેડૂત મિત્ર દ્વારા ખેડૂતો સુધી ખેત-યોજનાઓના રૂપમાં પહોંચે છે.

Intelligent Algorithms

ઈન્ટેલીજન્ટ એલ્ગોરીધમ

ચાલો વાત કરીએ

કોઈપણ માહિતી અથવા પ્રશ્નો માટે અમારો સંપર્ક કરો. માયક્રોપની ટીમ ખુશીથી તમારા પ્રશ્નોના જવાબ આપશે. તમારે માત્ર આ ફોર્મ ભરવાનું છે. ચાલો વાત કરીએ અને નિરાકરણ સુધી પહોંચીએ.

વધુ માહિતીની જરૂર માટે માયક્રોપ

ખેડૂત મિત્ર બનવામાં રસ ધરાવનાર

માયક્રોપ સાથે સહયોગ કરવા માગો છો

નિગમિત સામાજિક જવાબદારી માટે અમારી સાથે જોડાઓ